"ગમે ત્યારે,ગમે ત્યાં સલામત સવારી" ચરોતરના ધો.9માં અભ્યાસ કરતાંપ્રેમે કેન્યા અને ઓસ્ટ્રેલીયાની સવારી સંવારી

"ગમે ત્યારે,ગમે ત્યાં સલામત સવારી"
ચરોતરના ધો.9માં અભ્યાસ કરતાંપ્રેમે કેન્યા અને ઓસ્ટ્રેલીયાની સવારી સંવારી
શૈલેષ રાઠોડ/મિશન જ્યોત
ચરોતરના માત્ર 14 વર્ષીય બાળકે માતાપિતાના પરિશ્રમમાંથી બોધ લઇ ઓસ્ટ્રેલિયા અને કેન્યામાં લોકોને રોજીરોજી મળે તેવી ગુગલ એપ બનાવી છે.પ્રથમ તબક્કામાં જ પ્રચલિત બનેલ સર્ફર એપ ઓસ્ટ્રેલિયા અને કેન્યાવાસીઓ માટે આવકનું માધ્ય્મ બનશે તેવો આશાવાદ સ્થાનિકો અને પરિવારજનો સેવી રહ્યા છે.
મૂળ પણસોરાના અને હાલ પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે બિઝનેશ માટે ગયેલા ગુજરાતી ચરોતર પરિવારની ખુશીઓનો પાર નથી.ભરત પટેલ કે જેઓએ જીવનના મહત્તમ  વર્ષો કેન્યામાં ખર્ચ્યા અને પુત્ર પ્રેમને વધુ અભ્યાસ મળે તે માટે ઓસ્ટ્રેલિયામાં બિઝનેશ વિઝા મેળવ્યા।બાળપણથી જ ભણવામાં હોશિયાર એવા પ્રેમે ઓસ્ટ્રેલિયામાં શિક્ષણમાં સ્થાનિક યુનિવર્સીટીના અધ્યાપકોનો પ્રેમ સંપાદિત કરી દીધો।ભણવામાં અવ્વ્લ અને સંશોધનમાં પણ અવ્વ્લ પ્રેમે ઓસ્ટ્રેલિયનો અને કેન્યાવાસીઓ માટે નવી જ રોજગારીની તકો ઉભી કરતી  ગુગલ એપ બનાવી છે.


પ્રેમના પિતા ભરતભાઈ પટેલ જણાવે છે કે,પ્રેમ બાળપણથી જ ટેલેન્ટેડ છે.કોમ્પ્યુટર તેનો રસનો અને સંશોધનનો વિષય છે.હાલમાં ઓસ્ટ્રેલિયામાં પર્થ  ખાતે તે ભણે છે.માતાને રેસ્ટોરન્ટમાં કાર્યરત જોઈ તે દુઃખી હોઈ તેને ધો.9 માં જ તનતોડ મહેનત કરતા કેમેસ્ટ્રી,મેથ્સ અને બાયોલોજીમાં 100/99 પર્સન્ટેજ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે.કોમ્પ્યુટરમાં આઈસી ટી માં પણ 100/99 માર્ક મેળવેલ છે.તેને રાતદિવસ એક કરી સર્ફેર  ગોગલ એપ બનાવી છે.આ એપનું સૂત્ર છે"ગમે ત્યારે,ગમે ત્યાં સલામત સવારી".



સલામતી અને સમય બચત
આજના સંઘર્ષના યુગમાં સલામત રીતે અને ઝડપથી વિશ્વાસુ ડ્રાયવર દ્વારા વાહનવ્યવહાર થઇ શકે તે માટે સર્ફેર એપ બનાવી છે.આ એપના માધ્યમથી હું કેન્યા અને ઓસ્રેલિયાના અને વહનચાલકોનો રોજગારી આપવા માંગુ છું.આ એપનો ફેલાવો કરી વાહનવ્યવહાર સરળ,સલામત બનાવવા મંગુ છું.
-પ્રેમ પટેલ,ગુગલ એપ બનાવનાર ભારતીય બાળક 

https://play.google.com/store/apps/details?id=com.app.driversurferm

શૈલેષ રાઠોડ
મો-9825442991

ટિપ્પણીઓ

  1. ખુબ સરસ પગલુ છે...
    અભિનંદન....
    બિપીન કિ્શ્વિયન
    કન્વીનર ગુજરાત પ્ દેશ
    ગુજરાત ખિ્સ્તી સમાજ સંગઠન
    GKSS

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો