ખંભાત અને માલુમાં "વલ્ડ હેન્ડ વૉશિગ ડે" ની ઉજવણી

https://www.blogger.com/blogger.g?blogID=8843153391174993882#editor/target=post;postID=7639689785663794805;onPublishedMenu=allposts;onClosedMenu=allposts;postNum=0;src=postname
ખંભાત અને માલુમાં "વલ્ડ હેન્ડ વૉશિગ ડે" ની ઉજવણી

ખંભાત તાલુકાની માલુ પ્રાથમિક શાળા તેમજ ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ ખાતે મા"વલ્ડ હેન્ડ વૉશિગ ડે" પર હેન્ડ વોશ પધ્ધતિની સમજ અને રોગોમથી મુક્તિ માટે ઉકાળોનું વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું.જેમા મેડિકલ ઑફિસર શ્રી ગૌરાગભાઈ દરજી,ડો.મનીષ વોલેશ




એ બાળકો ને હાથ કેવી રીતે ધોવાતેના પર વિશેષ માહિતી ડેમો  સાથે બાળકો ને આપી સમજ આપી હતી.તેમજ હાલ સમય મા શરદી. ઉદરસ. સ્વાયન ફ્લુ જેવા રોગો સામે રક્ષણ માટે ગળો નો ઉકાળો આયુર્વેદિક રીતે બનાવી બાળકોને પીવડાવવામા આવ્યો હતો.
ઓમેગા સંસ્થાના માધ્યમથી જીલ્લામાં 15 સંસ્થાના 7200 જેટલા બાળકોને હેન્ડ વોશની સમજ અનેઉકાળોપીવડાવવામાંઆવ્યોહતો.
હેન્ડ વોશ અને ઉકાળો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

મેરિટ કેલ્ક્યુલેટર TET-1 TET-2, TAT AND HTAT BHARTI MERIT CALCULATOR.