ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ કલાઉત્સવમાં અગ્રેસર


ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ કલાઉત્સવમાં અગ્રેસર
વિજેતાઓને ઈનામ વિતરણ
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કલાઉત્સવમાં પ્રથમ આવ્યા.
જેમાં પ્રાથમિક વિભાગ* નિબંધ સ્પર્ધા,કાવ્ય લેખન,વકતૃત્વ સ્પર્ધાપ્રથમ આવ્યા છે.
જેમાં સોલંકી શ્વેતા આર.(નિબંધ સ્પર્ધાપ્રથમ ),મકવાણા હર્ષ બી.(કાવ્યલેખન પ્રથમ),પ્રજાપતિ ઈશા બી.(વકતૃત્વ સ્પર્ધા, પ્રથમ)
 જ્યારે માધ્યમિક વિભાગમાં મશીયાવા પૃવી (ચિત્ર સ્પર્ધા પ્રથમ),વ્યાસ આયુષિ જી (કાવ્ય લેખન સ્પર્ધા,પ્રથમ),ઝાલા જિનલ આર (નિબંધ સ્પર્ધા ,પ્રથમ)
 ઉપરાંત ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શેખ સીમરાન બાનું એમ (વકતૃત્વ સ્પર્ધા,પ્રથમ),પ્રજાપતિ ખુશી આર (નિબંધ સ્પર્ધા પ્રથમ),રાણા કિંજલ (કાવ્ય લેખન પ્રથમ)
મીર ગુલામ મોયુદ્દીન (ચિત્ર સ્પર્ધા,પ્રથમ) આ સ્પર્ધામાં ખંભાત શહેરની પાંચ સ્કૂલના 40 જેટલા વિધાર્થીઓએ  ભાગ લીધેલ હતો.
આ દરેક વિધાર્થીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો