ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ
ભરવાના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે.

☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો...... 

🚸 જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019 

🚸 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -30/11/2018

🚸 પરીક્ષા ની તારીખ -30/03/2019


☑ *ડોક્યુમેન્ટ:* 
👉🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
👉🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
👉🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી,
👉🏻આધારકાર્ડ(ફરજિયાત નથી)

 *આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ