પોસ્ટ્સ

ડિસેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Khambhat No Itihas|ખંભાતનો ઇતિહાસ|Khambhat Darshan|ખંભાત દર્શન

છબી
ખંભાત:અહીં હતું વિશ્વનું No.1બંદર ખંભાત શહેર શિલ્પ સ્થાપત્યનો અદભુત ઐતહાસિક નગર ગણાય છે. આ શહેરની વિશેષતાએ છે કે પાંચમી સદીમાં તે વિશ્વનું પ્રથમ નંબરનું બંદર હતું.ભારતમાં વિશ્વભરમાંથી માલસમાનની આયાત અને ભારતની વસ્તુઓની વિશ્વભરમાં નિકાસ થતી હતી.તે અગાઉ એક મહત્વનું વેપારી કેન્દ્ર હતું.લાલ દરવાજા એ ખંભાતનું મુખ્ય પ્રવેશ દ્વાર હતું.અહીં વહેલી સવારથી જ બંદર સુધી માલ સામાન પહોંચાડવા વાહનો ખડકાતા હતા.રાત પડતાં જ દરવાજા બંધ થઈ જતા. નેજા રોડ ઉપર લાંબી વાહનોની કતાર ખડકાતી હતી. જોકે, હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઇ ગયો છે અને તેથી દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા. આ શહેરમાં આજે પણ શાહી મહેલ ઉપરાંત ઐતિહાસિક ઇમારતો, પ્રાચીન ધાર્મિક તીર્થ સ્થળો હયાત છે. જેનો વિકાસ થાય તો ખંભાત પર્યટન સ્થળ તરીકે વિકસી શકે છે. ખંભાત બ્રિટીશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી. ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાં લાલ મહેલ નવાબનું મુખ્ય કેન્દ્ર હતો, જે આજે પણ અકબંધ છે. ત્રણ દરવાજા પ્રાચીન ઇમારત સાચવી બેઠો છે. આ વિસ્તારમાં અસંખ્ય પ્રાચીન ઇમારતો, ધાર્મિક સ્થળો, મકાનો આવેલા છે. અહીં રાજ