પોસ્ટ્સ

ઑક્ટોબર, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુર્જરવાણી દ્વારા તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટરી આભાર-ગુર્જરવાણી પરિવારShailesh Rathod Best teacher award Gujarat.

છબી
Shailesh Rathod Best teacher award Gujarat.

સંજય રાવલ,મોટિવેશનલ સ્પિકર,sanjay raval

છબી
સંજય રાવલ,મોટિવેશનલ સ્પિકર ઘી કેમ્બે એજ્યુકેશન સોયાસ્યતિ સંચાલિત શાળાઓ માટેના"ઉડાન"કાર્યક્રમમાં પ્રેરક સંજય રાવલનું પ્રવચન। મૌક્તિક રંગભૂમિ,વાઘેલા વિદ્યાભવન,ખંભાત

ગુર્જરવાણીમાં ફિલ્મ નિર્માણ-અનોખી અનુભૂતિ

છબી
ગુર્જરવાણીમાં ફિલ્મ નિર્માણ-અનોખી અનુભૂતિ  રાજ્ય પારિતોષિક પછી ગુર્જરવાણી દ્વારા મારા જીવન કવન ઉપર અને વિશેષ શિક્ષણ -લેખન-સમાજસેવાને પ્રદર્શિત કરતી ફિલ્મ કાજે ઇન્ટરવ્યૂ માટે હસમુખભાઈ "રીસ્તા"સાથે ગુર્જરવાણી જવાનું થયું।ફાધર અશોક,ગ્રીના ક્રિશ્ચિયન સહિતની ટીમ એટલી ચીવટ અને ફાવટ થી સ્ટુડિયો વર્ક કરતા નિહાળ્યા કે જાણે અમે ઘરમાં જ ઇન્ટરવ્યુ આપી રહ્યા છીએ.ગ્રીનાબેન સહજભાવે સ્થિરતાથી કેમરામાં સઘળું કંડારી રહ્યા હતા.તેઓ પણ સતત ટયુનિંગમાં રહેતા હોઈ ઇન્ટરવ્યુ આપનાર પ્રવાહિતામાં રહે. અમદાવાદ શહેરમાં કુદરતને ખોળે બેઠેલ ગુર્જરવાણી અદભુત!જ્યાં વારે વારે કલરવ અને મોરના ટહુકા હોઈ ત્યાં ભાવાવરણ હોઈ! સુવિધાસભર સ્ટુડિયોની સાથે સાથે નિખાલશ ભાવે ફાધર અશોક દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યુ પણ સરળતા સાથે નક્કર કાર્યનો નિર્દેશ કરતા હતા.તેઓના પ્રશ્નો એટલા જ મૌલિક અને પ્રશ્નો પૂછવાની રીત પણ નિર્દોષ।કોઈ જ આડંબર વગર ચાલતું ગુર્જરવાણી -એક અદભુત અનુભવ રહ્યો।શાંત અને સહજ ભાવે સૂચનો આપતા Devasia Muthuplackal-જોઈન્ટ ડાયરેક્ટર"ગુર્જરવાણી "મીડિયા જગતમાં અદકેરું નામ અને જ્ઞાન ધરાવે છે....

"થનગનાટ "ઘી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓનો ગરબા મહોત્સવ-2018 સ્થળ:ઘી કેમ્બે એજ્યુકેશન સોસાયટી પ્લે ગ્રાઉન્ડ,બેઠક રોડ,ખંભાત

છબી

મે જોયો મૂંગા પશુ સામે બોલતા મનુષ્યનો જંગ

છબી
મે જોયો મૂંગા પશુ સામે બોલતા મનુષ્યનો જંગ                          જે સામે છે તે જ સત્ય હોય છે. સત્ય આંખો ખોલનારું અને પથદર્શક બની શકે. ક્યારેક સત્ય વ્યક્તિએ વ્યક્તિએ જુદું જુદું હોઈ છે. પોતાનું મન એ જ પોતાના વ્યવહારનું સત્ય સાક્ષી છે. વર્તમાન સમયમાં સત્ય અને કર્મની કર્મની વ્યાખ્યાઓ વ્યક્તિએ વ્યક્તિ,ધર્મે-ધર્મે બદલાઈ રહી છે. નવાઈની વાત તો એ છે કે,ચૂંટણીઓ અને નેતાઓના ભાષણો માનવીની વિચારધારા અને સત્ય-કર્મની વ્યાખ્યા ઘડે છે.માનવી સત્યને ઓળખવા આંતરજ્ઞાનનો નહીં પણ નેતાઓ-પક્ષોએ ઊભા કરેલા ભ્રમ જ્ઞાનનો સહારો લઈ રહ્યા છે.સમાજમાં સરેરાસ આયુષ્ય ઘટવાનું કારણ જેમ ચિંતાજનક છે તેમ સત્યની સમજ ઘટવી એ સૌથી વધુ ચિંતાનો વિષય છે.સરેરાશ આયુષ્ય માટે માનવીએ શોધી નાખ્યું કે આયુષ્ય ઘટવાનું કારણ' હેબિટ,સ્ટ્રેસ અને ફૂડ' છે.તેના ઉપાય માટે માનવી સતત પ્રયત્નશીલ બન્યો છે અને "હેબિટ,સ્ટ્રેસ અને ફૂડ'માટે સંશોધનો કરી આયુષ્ય વધારવા-રોગો ઘટાડવા સંશોધન કર્યા છે. પણ, માનવીની સત્ય માટેની ઓળખ અંગે ...

innovation:12 Ways To Break Down Communication Barriers In The Workplace

છબી
12 Ways To Break Down Communication Barriers In The Workplace When everyone is on the same page, it’s so much easier for everyone to do their job. So why is effective communication such a challenge? No matter what company you work for, there is always room for improvement when it comes to communication. When you take an active role in trying to break down communication barriers in the workplace, you’ll be pleasantly surprised with the results – and so will your team. A failure to communicate is one of the fastest ways to sabotage your business. A simple comment lost in translation, a bit of feedback that didn’t make it’s way to the right person, or an email that wasn’t forwarded can cause major problems. Silly issues like this could all be solved through proper communication. 16 Ways To Reduce Employee Turnover Whether you work with only a handful of people, with a multinational corporation, or with a remote team, open, honest, and transparent communication channels are...

માર્ચ-૨૦૧૯ માં લેવાનાર જાહેર પરીક્ષાઓ અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક

      માર્ચ-૨૦૧૯ માં લેવાનાર જાહેર પરીક્ષાઓ અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક આ લિન્ક ઉપર ક્લિક કરો :http://203.77.200.35/gseb/fee%20ssc%20hsc%20science%20march-2019.pdf

GSEB SSC 10th Model Questions Paper & Blueprint 2019 Gujarat X English/Gujarati/Hindi medium

છબી
GSEB SSC 10th Model Questions Paper & Blueprint 2019 Gujarat X English/Gujarati/Hindi medium ***** ગુજરાત 10 મી ગત પ્રશ્ન પેપર્સ 2019 જીએસઇબી એસએસસી પરીક્ષાની ટેસ્ટ પેપર્સ 2019 ગુજરાત બોર્ડ 10 મી ક્લાસ મોડેલ પ્રશ્ન પેપર્સ ડાઉનલોડ કરો 2019 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ 10 મી વર્ગ અગાઉની પરીક્ષા પ્રશ્નપત્રો જીએસઇબી 10 મી ટેસ્ટ પેપર્સ માટે ઉપલબ્ધ છે વિષય મુજબ ડાઉનલોડ કરો ગુજરાત 10 મી ગત પ્રશ્નપત્રો 2019 જીએસઇબી 10 મી વર્ગ નીચે આપેલા લિંક્સમાંથી, મોડેલ પ્રશ્ન પેપર્સ 2019. ગુજરાત 10 મી બોર્ડ મહત્વના પ્રશ્નો, પુનરાવર્તિત પ્રશ્નો અને પ્રશ્નોના જવાબો જેમ કે ગુજરાત, અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન અને વધુ ગુજરાત એસએસસી બોર્ડ મોડલ પેપર્સ 2019 ડાઉનલોડ કરો Download Gujarat (GSEB) 10th / Class X (English/Gujarati/Hindi medium) English Question Paper 2012 for English / Gujarati Medium English Question Paper 2013 for English / Gujarati Medium English Question Paper 2013 Hindi Medium ...

શાળામાં રમાડી શકાઈ તેવી મનોરંજક સરળ રમત

છબી
શાળામાં રમાડી શકાઈ તેવી મનોરંજક સરળ રમત

ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

છબી
ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. ☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો......  જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -30/11/2018 પરીક્ષા ની તારીખ -30/03/2019 ☑ *ડોક્યુમેન્ટ:*  🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ, 🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી, 🏻આધારકાર્ડ(ફરજિયાત નથી)  *આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.*

પાઠ 4 જમણવાર Gujarati Standard 2

છબી
પાઠ 4 જમણવાર Gujarati Standard 2

શિક્ષણમાં ઉપયોગી 86 પુસ્તકો એક ક્લિક પર-Total 86 Education Books

છબી
શિક્ષણમાં ઉપયોગી 86 પુસ્તકો એક ક્લિક પર Total 86 Education Books 1. Advanced Social Psychology 1MB https://drive.google.com/open? id= 0Bwk5FIsI0ctxWjlDaEVKUUJHSDg 2. ASSESSMENT FOR LEARNING 2MB https://drive.google.com/open? id= 0Bwk5FIsI0ctxdkdQN3dxN3ZacEk 3. Assessment in Counselling and Guidance 2MB https://drive.google.com/open? id= 0Bwk5FIsI0ctxVFJCWVpQUTBlRkk 4. CHILDHOOD AND GROWING UP 1MB https://drive.google.com/open? id= 0Bwk5FIsI0ctxTUNrazYzRFpSdms 5. Cognitive Psychology, Learning and Memory 1MB https://drive.google.com/open? id= 0Bwk5FIsI0ctxNHl2VnBBeE50aXc 6. Computer in Education 13MB https://drive.google.com/open? id= 0Bwk5FIsI0ctxdlItWjFzV0wxcG8 7. CONTEMPORARY INDIA AND EDUCATION 3MB https://drive.google.com/open? id= 0Bwk5FIsI0ctxcTJyWWREMmNMaE0 8. Counselling Psychology 1MB https://drive.google.com/open? id= 0Bwk5FIsI0ctxOGJ0VWF2Y0dJN0U 9. Counselling Psychology 2MB ...

પ્રકરણ-5,મારૂ ગામ ધોરણ:1,Gujarati Standard 1 પ્રકરણ-5,મારૂ ગામ

છબી

ધોરણ 1 વાર્તા: એક તળાવ એવું Std 1 Gujarati Sem 2

છબી

સ્વાતંત્ર્ય સંગ્રામમાં નડિયાદનું યોગદાન

છબી
સ્વાતંત્ર્ય સંગ્રામમાં નડિયાદનું યોગદાન  -કોંગ્રેસ મહાસભા પૂર્વેનું નડિયાદ - કોંગ્રેસ મહાસભા થી લઈ ગાંધીયુગ આરંભ સુધીનું નડિયાદ -ગાંધી યુગ દરમ્યાનનું નડિયાદ આ તમામ માહિતી માટે આ લિન્ક ખોલો : http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/199685/6/06-chapter-02.pdf

ઐતીહાસીક દાંડીકુચ અને શ્રી માધવલાલ શાહ

છબી
ઐતીહાસીક દાંડીકુચ અને શ્રી માધવલાલ શાહ                                             -શૈલેષ રાઠોડ ઈતીહાસની ઝાંખી કરીશું તો એવું જોવા મળશે કે સ્થાનીક ધરતી ઉપર જે કંઈ પાકે છે તેની ઉપર તે તે પ્રજાનો અધીકાર હોય છે. કુદરતની કૃપાથી , કુદરતી વીસ્તારમાં જે કંઈ ઉત્પન્ન થતું હોય તેની ઉપર અંકુશ મુકવો કે કરવેરા નાખવા તે ત્યાંની પ્રજાને અન્યાય કરવા બરાબર છે. બ્રીટીશ સરકારે ભારતમાં નમકનો કાયદો કરી ૨૪૦૦ ટકા નમકવેરો નાખ્યો હતો. તે દ્વારા વરસે દહાડે ૬ કરોડ રુપીયા સરકારની તીજોરીમાં જમા થતા હતા. આ અન્યાયનો પ્રતીકાર કરવા ગાંધીજીએ ૧૯૩૦ની સાલમાં એક જબરજસ્ત લડત ઉપાડી , અને તે માટે નવસારી પાસે આવેલા દાંડી ગામની પસંદગી કરી.આ દાંડીકૂચમાં માતર અને ખંભાતને કર્મભૂમિ બનાવી લોકચેતના જગાવવાથી માંડી ખંભાતના ઉત્તમ ધારાસભ્ય તરીકેની ભૂમિકા ભજવનાર શ્રી માધવલલાલ શાહ ગુજરાતનું ગૌરવ હતા.તેઓ મહાત્મા...