*જનરલ નોલેજ.......*

*જનરલ નોલેજ.......*

1. પ્રાત:કાળમાં ગવાતો રાગ ક્યો - રાગ ભૈરવ
2. ક્રોનોમીટર એટલે કયું યંત્ર - કાલમાપક યંત્ર
3. ઇશાવાસ્ય ઉપનિષદની રચના કોણે કરી હતી - ઋષિ દધ્યક આથર્વણ
📲 *Gk ના મેસેજ નીયમીત મેળવવા 8347307097 નં. Whatsapp ગ્રુપમા એડ કરો*
Join Telegram channel t.me/tethtatguru
4. ચૂંટણી પંચની રચના કયા અનુચ્છેદમાં છે - ૩૨૪
5. સૌથી મોટું સસ્તન પ્રાણી કયું - વ્હેલ
6. પોંગલ ઉત્સવ ક્યાં ઊજવાય છે - તમિલનાડુ
7. સૌથી વધુ જીવતું પ્રાણી કયું - કાચબો
8. ગુજરાતના કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી - સયાજીરાવ ગાયકવાડ
📕 *સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નોલેજ પાવર ના ઉપયોગી પુસ્તકો*
https://goo.gl/SLqg44

9. કેન્દ્ર સરકાર દ્વારા ઑડિટરની નિમણૂક ક્યાં કરવામાં આવતી નથી - સરકારી કંપનીઓમાં
10. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા - વિનોબા ભાવે
11. હિસાબોમાં વ્યવહારની નોંધ કરવા કયા આધારની જરૂર પડે છે - વાઉચર
12. ગુજરાતનો અશોક કોણ - કુમારપાળ
13. ગંગા નદીના કિનારે વસેલા શહેરો - વારાણસી, પટણા અને હરદ્વાર
14. ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી - વનરાજ ચાવડા
15. હિન્દીને રાજભાષા એવું કયા અનુચ્છેદમાં સ્વીકારવામાં આવ્યું છે - ૩૪૩
16. હઠીસીંગના દેરા ક્યાં આવેલા છે - અસારવા, અમદાવાદ
17. 'જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન' સૂત્ર કોણે આપ્યું - અટલ બિહારી વાજપેઇ
18. આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ક્યાં અને કયારે થઇ હતી - ૧૮૯૬ એથેન્સ
19. 'ઇન્કલાબ ઝિન્દાબાદ' નો નારો કોણે આપ્યો - ભગતસિંહ
20. કયા રાજાએ સંસ્કૃત નાટક લખ્યું હતું - રાજા શ્રીહર્ષ
21. ભારતનો પ્રમાણસમય કયા શહેરના સમય પરથી થાય છે - અલાહાબાદ
22. ગર્ભસ્થ શિશુના ધબકારા પ્રતિ મિનિટ કેટલ હોય છે - ૧૪૦
23. બેડમિન્ટનના મેદાનને શું કહેવાય - ટેનિસ કોર્ટ
24. ગુજરાતી નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે - રણછોડભાઇ ઉદયરામ
25. ગાંધીજીને અંગ્રેજોએ કયા ઇલકાબથી નવાજ્યા હતા - કેસરે હિન્દ
26. સંવિધાન માટેની પ્રથમ બેઠક ક્યારે મળી હતી - ૯ ડિસેમ્બર ૧૯૪૬
27. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા - કર્ણદેવા વાઘેલા
28. ગર્ભાધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે - ૨૮૦ દિવસ
29. ગુજરાતનું મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલ છે - ધુવારણ
30. અશોક મહેતા સમિતિ શેની સાથે સંકળાયેલી છે - પંચાયતી રાજ
31. પ્રથમ એશિયાડ રમતોત્સવ ક્યાં યોજાયો હતો - દિલ્લી ૧૯૫૧
32. કાયમી જમાબંધી પદ્ધતિ કોણે શરૂ કરી હતી - કોર્નવોલિસ
33. સક્કર બાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલ છે - જુનાગઢ
34. ભારતમાં STD ટેલિફોનની સેવાઓ કયા વર્ષથી શરૂ થઇ - ૧૯૬૦
35. તક્ષશિલા વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો - હૂણોએ
36. ચલાલા ડેરી ક્યાં આવેલ છે - અમરેલી
37. ૨૨ એપ્રિલ - વિશ્વ પૃથ્વી દિવસ
38. ગુજરાતના કયા ગામને વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે - ચાંપાનેર
39. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' ના માલિકનું નામ - બેનેટ એન્ડ કોલમન
40. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઇ હતી - ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૬
41. દિવાળીના તહેવાર નિમિતે આપણે એકબીજાને 'સાલ મુબારક' કહીએ છીએ તે શબ્દ કઇ કોમનો છે - પારસી
42. ૨૦૧૦નો વિશ્વ હૉકી કપ ક્યાં યોજાયો હતો - દિલ્લી
43. કંપનીના આર્ટિક્લ્સ ઓફ એસોશિયેશનમાં કઇ બાબત દર્શાવાય છે - આંતરિક વહીવટના નીતિ નિયમો
44. ૧૯૨૯માં કેન્દ્રિય વિધાનસભામાં બોમ્બ ફેંકવામા ભગતસિંહ સાથે કોણ હતું - બટુકેશ્વર દત્ત
45. ગુજરાતમાં 'થર્મોમીટર' નો ઉદ્યોગ કયાં વિકાસ પામ્યો છે - સુરેન્દ્રનગર
46. અમેરિકામાં નાગરિક હક્કો માટે ગાંધીજીની જેમ અહિંસક લડત આપનાર નેતા કોણ - માર્ટિન લ્યૂથર કિંગ
📕 *સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નોલેજ પાવર ના ઉપયોગી પુસ્તકો*
https://goo.gl/SLqg44

47. અમેરિકાની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ - કેથરીન સુલવીન
48. ભારતમાં સૌપ્રથમ ક્રાંતિકારી તરીકો કોની ગણના થાય છે - વાસુદેવ બળવંત ફડકે
49. મહમદ અલી ઝીણા પાકિસ્તાનમાં કયા નામે ઓળખાય છે - કાયેદ આઝમ
50. નૉબેલ પારિતોષિક વિજેતાઓને કઇ તારીખે આપવામાં આવે છે - ૧૦ ડિસેમ્બર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ