ખંભાત:દિવ્યાંગ દિન નિમિત્તે એક જ સ્થળે તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી આપશે તમામ લાભ

૦૩ ડિસેમ્બર ૨૦૧૮ વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
     સ્થાળ:- ૪૨ ગામ પાટીદાર સમાજ વાડી, પ્રસ રોડ - ખંભાત
    તા.૦૩/૧૨/૨૦૧૮ સમય:- સવારે ૯: ૦૦ થી ૨:૦૦કલાકે 
   ખંભાત ખાતે ખાસ ખંભાત અને તારાપુર તાલુકાના દિવ્યાંગો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, વધારે ને વધારે લાભાર્થી ઓ લાભ મેળવે તે માટે સમાજ સુરક્ષા આણંદ, સિવિલ હોસ્પિટલ પેટલાદ અને પ્રાંત કચેરી ખંભાત તેમજ દિવ્યાંગો માટે વિનામુલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, સરકારશ્રીનો અને સંસ્થાનો હેતુ એ જ કે એક જ દિવસમાં દિવ્યાંગોને તમામ અધિકારીઓ હાજર રહી સરકારી ધારાધોરણ મુજબ મળવાપાત્ર લાભો આપવામાં આવે. જેની તમામ દિવ્યાંગોએ નોંધ લેવી અને આપના વિસ્તારમાં રહેતા દિવ્યાંગોને પણ જાણ કરવી...
નિચે મુજબના પુરાવા ઝેરોક્ષ સાથે લાવવાના રહેશે.(ચાર નકલમાં લાવવા)
(૧) આધાર કાર્ડ (૨) ચુંટણી કાર્ડ (૩) રેશન કાર્ડ (૪) જૂનું દિવ્યાંગ સટીફીકેટ (૫) દિવ્યાંગ ઓળખ કાર્ડ (જો હોય તો) (૬) બ્લડ ગૃપ (૭) ઉંમરનો પુરાવો (૮) બેંકપાસ બુક ઝેરોક્ષ(૯) પાસ પોર્ટસાઈઝના ફોટો
વધુ માહિતી માટે મળો
જિલ્લા બાળ સુરક્ષા - આણંદ                              જિમી પરમાર   મો.૯૮૭૯૭૧૪૯૦૨
જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ - ખંભાત (પ્રમુખ - મુકેશભાઈ રાઠોડ) મો. ૯૯૯૮૯૭૫૭૧૫

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ