પોસ્ટ્સ

નવેમ્બર, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

3 D Art Rangoli by akbar

છબી
3 D Art Rangoli by akbar

આન્સર કી ઓફીસીયલ....... 📌 *ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ,ગાંધીનગર* 📌

છબી
આન્સર કી ઓફીસીયલ....... *ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ,ગાંધીનગર*   નીચેની પરીક્ષાઓની ઓફીસીયલ આન્સર કી મુકાઈ ગયેલ છે. 1.મુખ્ય સેવિકા 2.નાયબ ચિટનીશ 3.સંશોધન મદદનીશ 4.સ્ટાફ નર્સ અને 5.કમ્પાઉન્ડર  *આન્સર કી ડાઉનલોડ કરવા માટેની લીન્ક⤵* https://goo.gl/2ykBMo ફોરેસ્ટ પરીક્ષા માટે નોલેજ પાવર બુક ☘ https://goo.gl/3Fm1ru

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ નવી દિશા તરફ...

છબી
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ નવી દિશા તરફ... આવતા મહીના (ડીસેમ્બર-2018)થી રાજ્ય ની પ્રત્યેક શાળા માં દર શનિવારે યુનિટ ટેસ્ટ નૂ આયોજન થશે. જેનુ આયોજન અને સંચાલન G.C.E.R.T. અને S.S.A.M.ગાંઘીનગર દ્વારા કરવામાં આવશે.⤵ https://goo.gl/knCgnR

✍ પોલિસ પરીક્ષા અંતીમ દિવસોમાં બેસ્ટ તૈયારી માટે મોડેલ પ્રેકટીસ પેપરોનું કલેકશન

✍ પોલિસ પરીક્ષા અંતીમ દિવસોમાં બેસ્ટ તૈયારી માટે મોડેલ પ્રેકટીસ પેપરોનું કલેકશન ▪ *મોડેલ પેપર નં. 7  By TTC એકેડેમી* https://goo.gl/3MbroU ▪ *મોડેલ પેપર નં. 6  By TTC એકેડેમી* https://goo.gl/QPHA6R ▪ *મોડેલ પેપર નં. 5  By TTC એકેડેમી* https://goo.gl/ekA2oQ ▪ *મોડેલ પેપર નં. 3  By TTC એકેડેમી* https://goo.gl/bcxW4D ▪ *મોડેલ પેપર નં. 4  By TTC એકેડેમી* https://goo.gl/ty36aE ▪ *લક્ષ્ય કેરીયર એકેડેમી દ્વારા બનાવેલા ૬ મોડેલ પેપર એક જ PDF માં* https://goo.gl/jNfjSg ▪ *મોડેલ પેપર નં. ૧ By TTC એકેડેમી* https://goo.gl/q9EQDG ▪ *મોડેલ પેપર નં. ૨  By TTC એકેડેમી* https://goo.gl/vNQPn2 ▪ *મોડેલ પેપર નં. ૧  By યુવા કેરીયર એકેડેમી* https://goo.gl/DLsYzJ ▪ *મોડેલ પેપર નં. ૨  By યુવા કેરીયર એકેડેમી* https://goo.gl/MTR3N5 ▪ *મોડેલ પેપર નં. ૧  By શિક્ષણજગત* https://goo.gl/MFWWBv ▪ *મોડેલ પેપર નં. ૨  By શિક્ષણજગત* https://goo.gl/Atzr29 ▪ *મોડેલ પેપર નં. ૩  By શિક્ષણજગત* htt...

. 💥 *માત્ર 30 રૂપીયાના આ કાર્ડથી થશે 5 લાખ રૂપીયા સુધીની સારવાર ફ્રી*

છબી
. *માત્ર 30 રૂપીયાના આ કાર્ડથી થશે 5 લાખ રૂપીયા સુધીની સારવાર ફ્રી* ભારત સરકારે શરૂ કરેલ આયૂષ્યમાન ભારત યોજના હેઠળ ગોલ્ડન કાર્ડ બનાવી બીમારી મા 5 લાખ સુધીની સારવાર ફ્રિ મેળવી શકો છો. કયા બનશે આ ગોલ્ડન કાર્ડ  ક ઈ ક ઈ બીમારી કવર કરવામા આવી છે કોણ લાભ લ ઈ શકસે કોઈ જાતીગત--આવક--ઉમર મર્યાદા છે  ક ઈ હોસ્પીટલમા લાભ મળશે *આ તમામ માહિતી હિન્દી અને ગુજરાતી મા જાણવા નીચેની લીન્ક ખોલો.* https://goo.gl/YwBdmy ✅ 2011 મા થયેલા સર્વે મૂજબ ગુજરાતના 44 લાખ પરીવારના યાદિમા સમાવેશ કરવામા આવ્યો છે. *તમારૂ નામ આ યાદિમા ચેક કરવા નીચેની લીન્ક ખોલો.*   https://goo.gl/e6H1f1 તમામ ને આ ઉપયોગી મેસેજ શેર કરો✅

🇹 🇦 🇹 💥🇪 🇽 🇦 🇲 💥💥 *TAT પરીક્ષા તારીખ જાહેર*

છબી
🇹 🇦 🇹 🇪 🇽 🇦 🇲 *TAT પરીક્ષા તારીખ જાહેર* TAT  માધ્યમીક ની કેન્સલ થયેલી પરીક્ષા તા.27-1-2019  ના રોજ લેવાશે. *ઓફીસીયલ લેટર વાચવા માટે⤵* https://goo.gl/kKtRo9

સ્ટાફ નર્સ ભરતી 2018 1466 જગ્યાઓ માટે

 COH Staff Nurse Recruitment 2018 : Apply Online 1466 Post at ojas સ્ટાફ નર્સ ભરતી 2018 1466 જગ્યાઓ માટે  અહી ક્લિક કરો: http://www.ojasbharti.in/2018/06/coh-staff-nurse-recruitment-2018-apply-online-1466-post-at-ojas.html COH Staff Nurse Recruitment 2018 : Apply Online 1466 Post at ojas Gujarat Staff Nurse Bharti 2018 : Commissioner of Health-Medical and Medical Education Gujarat Published Official Jobs Notification for the Post of Staff Nurse Class III by Medical Education Gujarat. COH is recruiting for Staff Nurse Posts Online Application Invite from Ojas Gujarat Government Jobs Official Portal https://ojas.gujarat.gov.in from 09-06-2018 to 21-06-2018. OJAS Staff Nurse Recruitment, Bharti 2018-19 ojas.gujarat.gov.in COH Gujarat Staff Nurse Recruitment more details about including number of vacancies, eligibility criteria, important dates, selection procedure, how to apply and application fee, are given below: Commissioner of Health-Medical and Medical...

સ્ટાફ નર્સ અને કમ્પાઉન્ડરની ઓફિશિયલ આન્સરકી જાહેર*

* સ્ટાફ નર્સ અને કમ્પાઉન્ડરની ઓફિશિયલ આન્સરકી જાહેર* ▪ગુજરાત પંચાયત વિભાગ દ્વારા સ્ટાફ નર્સ અને કમ્પાઉન્ડરની આન્સર કી બહાર પાડવામાં આવી છે. આન્સર કી ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.   https://www.onlinegujarat.in/2018/11/gpssb-staff-nurse-and-compunder-answer.html  તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરશો.

ખંભાત:દિવ્યાંગ દિન નિમિત્તે એક જ સ્થળે તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી આપશે તમામ લાભ

છબી
૦૩ ડિસેમ્બર ૨૦૧૮ વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.      સ્થાળ:- ૪૨ ગામ પાટીદાર સમાજ વાડી, પ્રસ રોડ - ખંભાત     તા.૦૩/૧૨/૨૦૧૮ સમય:- સવારે ૯: ૦૦ થી ૨:૦૦કલાકે     ખંભાત ખાતે ખાસ ખંભાત અને તારાપુર તાલુકાના દિવ્યાંગો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, વધારે ને વધારે લાભાર્થી ઓ લાભ મેળવે તે માટે સમાજ સુરક્ષા આણંદ, સિવિલ હોસ્પિટલ પેટલાદ અને પ્રાંત કચેરી ખંભાત તેમજ દિવ્યાંગો માટે વિનામુલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, સરકારશ્રીનો અને સંસ્થાનો હેતુ એ જ કે એક જ દિવસમાં દિવ્યાંગોને તમામ અધિકારીઓ હાજર રહી સરકારી ધારાધોરણ મુજબ મળવાપાત્ર લાભો આપવામાં આવે. જેની તમામ દિવ્યાંગોએ નોંધ લેવી અને આપના વિસ્તારમાં રહેતા દિવ્યાંગોને પણ જાણ કરવી... નિચે મુજબના પુરાવા ઝેરોક્ષ સાથે લાવવાના રહેશે.(ચાર નકલમાં લાવવા) (૧) આધાર કાર્ડ (૨) ચુંટણી કાર્ડ (૩) રેશન કાર્ડ (૪) જૂનું દિવ્યાંગ સટીફીકેટ (૫) દિવ્યાંગ ઓળખ કાર્ડ (જો હોય તો) (૬) બ્લડ ગૃપ (૭) ઉંમરનો પુરાવો (૮) બેંકપાસ બુક ઝેરોક્ષ(૯) પાસ પોર્ટસાઈઝના ફોટો વધુ માહિતી માટ...

પ્રેરણા:અમેરીકામાં વસતા એસ.પી યુનિ ના ભુતપૂર્વ વિધાર્થીઓ કરે છે ભારતીય વિધાર્થીઓની ચિંતા:ફંડ એકઠું કરી ચલાવે છે શિક્ષણયજ્ઞ

છબી
ન્યૂજર્શી માં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ."alumni "સંમેલનની ચરોતરને મદદરૂપ થવાના સંકલ્પ સાથે આનંદપૂર્વક ઉજવણી -વિદેશમાં સંજય રાવલ,શૈલેષ રાઠોડ સહિતના પ્રેરક લેખકોના લેખો પ્રસિધ્દ કરાયા ન્યુજર્શી,એડિશન સ્થિત રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે ચરોતરની પ્રસિદ્ધ સરદાર પટેલ યુનિ ભૂતપૂર્વ વિધાર્થીઓના સંમેલનની 16 મી વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદેશની ધરતી ઉપર એસ.પી સાથે જોડાયેલા 800 થી વધુ વિધાર્થીઓ-સભ્યો એકઠા થયા હતા અને ચરોતરના શિક્ષણ માટે શિષ્યવૃતિ,ડોનેશન અને નવીનતમ સેવાયજ્ઞની રજુઆત કરી હતી.આ પ્રસંગે ટેબલબુકનું વિમોચન કરાયું .જેમાં હતુંજેમાં સ્વ બળે આગળ આવી વિશિષ્ટ પ્રેરક કર્યો કરનાર વકતા સંજય રાવલ,સર્જક શૈલેષ રાઠોડ સહિતના કર્મશીલોના લેખોનો તેમાં સમાવેશ કરાયો છે. ન્યૂજર્શી માં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ."alumni "સંમેલનની ચરોતરને મદદરૂપ થવાના સંકલ્પ સાથે આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે  સમારંભના મુખ્ય મહેમાન પદે ચારુતર વિદ્યામંડળના નવનિયુક્ત ચેરમેન ભીખુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા...

માનવીય ભેટ Real Gift

છબી
માનવીય ભેટ Real Gift https://www.youtube.com/watch?v=arZVXcJJpjs&lc=z22yxhmxwq3vgfwefacdp430gomakc53xkv2m0rzrldw03c010c

સફળતા

છબી
સફળતા  એક રાજા ને બાજ પક્ષી નો ખુબ જ શોખ હતો એક દિવસ એક શિકારી એ રાજા ને બાજ ના બે નવજાત બચ્ચા આપી ગયો રાજા એ પોતાના ખાસ બાજ પ્રશીશક ને એ બંને બચ્ચાઓ ને તૈયાર કરવા નો આદેશ આપ્યો. સમય વિતતા રાજા તે બંને બાજ નો વિકાસ જોવા ગયો જોયું તો એક બાજ તો ગર્વભેર આકાશ માં ઉડતો હતો પણ બીજો બાજ એક ડાળી પર જ બેઠો હતો. રાજા એ પ્રશિક્ષક ને પૂછ્યું કે આ બીજું બાજ બાળ કેમ નથી ઉડતું?? ‘મહારાજ, ખબર નહિ કેમ પણ હું તો બંને ને સરખી જ તાલીમ આપું છું પણ આ બાજ થોડું ઉડી પાછું પોતાની ડાળી પર જ બેસી જાય છે... રાજા ને પણ અચરજ થયું એને એના રાજ્ય માં જાહેરાત કરી કે જે કોઈ આ બાજ ને ઉડતા શીખવશે એને ઇનામ આપવા માં આવશે.. ઘણા પક્ષી વિદો આવ્યા પણ એ બાજ તો ડાળી થી દુર જાય જ નહિ એમની વચ્ચે ગામડા નો એક ખેડૂત આવ્યો. થોડા દિવસ પછી રાજા એ જોયું કે બંને બાજ પક્ષીઓ આકાશ ની ઉંચાઈઓ માપી રહ્યા હતા. રાજા એ પૂછ્યું તે આમ કેમ કર્યું?? ખેડૂત કહે ‘મહારાજ, હું બહુ જ્ઞાન ની વાતો તો નથી જાણતો પણ મેં તો ફક્ત એ ડાળી જ કાપી નાખી જેના ઉપર એ પક્ષી બેસતુ હતું અને જેવી એ ડાળી ન રહી, પક્ષી આકાશ ની ઉંચાઈઓ ને પ્રા...

સારું શિક્ષણ એટલે ખરેખર શું ?

છબી
સારું શિક્ષણ એટલે ખરેખર શું ? આજકાલ શ્રેષ્ઠ શાળા/કોલેજ કે સેલ્ફ ફાઈનાન્સ યુનિર્વિસટીમાં એડમિશન લેવાની જાણે કે પુરબહારમાં સિઝન છે. શહેરોમાં ધમધમતા વિવિધ મેગામોલની અનેક સવલતો સાથેની જાહેરાતની જેમ જ અનેક સેલ્ફ ફાઈનાન્સ શાળા/કોલેજ અને યુનિ.ની જાહેરાતો શહેરના રાજમાર્ગાે પરના હોલ્ડિંગ્સમાં જોવા મળે છે. ત્યારે પ્રશ્ન થાય કે આ શૈક્ષણિક સંસ્થાઓ છે કે, એજ્યુકેશનલ ઈન્ડસ્ટ્રીઝના કોર્પાેરેટ હાઉસ જેના માસ પ્રોડક્શન તરીકે સતત બેકારોની ફોજ બહાર પડતી જ રહે ! ૩૦ એકરથી પણ વધારે જમીનમાં ફેલાયેલ કેમ્પસ, વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રખ્યાત ફેકલ્ટી, ૧૫૦થી પણ વધારે અભ્યાસક્રમો, વિવિધ સુવિધાઓથી ભરપુર એજ્યુકેશનલ કેમ્પસની આવી જાહેરાત વાંચીને સામાન્ય માણસ તો રીતસરનો ગળગળો થઈ જાય. સમાજને એમ જ લાગે કે આવા કેમ્પસમાં બાળકનું એડમિશન લઈ લીધું એટલે બેડો પાર. આપણી સાત પેઢી તરી જશે. પરંતુ આ માત્ર માણસો ભ્રમ છે વાસ્તવિકતા તો એ છે કે વિશ્વની સર્વશ્રેષ્ઠ ૧૦૦ નહીં પણ પહેલી ૨૦૦ યુનિ.માં પણ ભારતની એક પણ યુનિ. સામેલ નથી. ભારતમાં જ્ઞાાનની ભૂખ ફરીથી ઉઘડી છે, શિક્ષણ એટલે કે અક્ષરજ્ઞાાનનું મૂલ્ય સામાન્ય માણસ...

શિક્ષણ થકી વિકાસ માટે સમાજ ની પણ જવાબદારી

છબી
શિક્ષણ થકી વિકાસ માટે સમાજ ની પણ જવાબદારી વિકાસ પામવા માટે શિક્ષણ નું પ્રમાણ વઘે, શિક્ષણ ની ગુણવતા સુધરે તેની આવશ્યકતા સહુકોઇ સ્વીકારે છે. પ્રત્યેક ભારત વાસી પ્રત્યેક મા-બાપ આજે શિક્ષણનાં મહત્વ ને આજે સ્વીકાર કરે છે. બીજી તરફ શિક્ષણનાં સ્તર માટે ચિંતા કરે છે. બળાપો કાઢે છે. વખતો વખત શિક્ષક વર્ગ સરકારી તંત્ર ને દોષિત પણ ગણે છે. આપણે શિક્ષણરથના જે મહત્વનાં ચક્ર "પાલક " માં-બાપ છે. સ્વ. ધુમકેતુ એ " પોસ્ટઓફિસ " નામની વાર્તા માં માં-બાપ વેદનાં સંદર્ભે એક માર્મિક સત્ય નું નિરુપણ કર્યુ છે. " જો માનવી પોતાની દ્રષ્ટિ છોડી ને બીજાની દ્રષ્ટિ થી જુએ તો અરધુ જગત શાંત થઇ જાય" આ જ બાબત શિક્ષણ નાં સંર્દભમાં માં-બાપ ને પણ ર્સ્પશે છે. આજે પ્રાથમિક શિક્ષણ થી માંડી ને ઉચ્ચ શિક્ષણ સુધી માતા-પિતા સંતાનોના અભ્યાસ સંદર્ભે મોટા ભાગે અજ્ઞાન હોય છે. અથવા અંધારામાં રહે છે. મોટાભાગે સમાજની એકંદર એવી સમજ છે કે ખાસ કરી ને માં-બાપ એવું માને છે કે વધુ ગુણાંક વધુ ટકા સંતાન મેળવે એટલે તે વધુ હોશિયાર છે. પ્રાથમિક શાળામાં કે માધ્યામિકમાં કે ઉચ્ચ શિક્ષણમાં આજે સમાજની આ મા...

*જનરલ નોલેજ.......*

*જનરલ નોલેજ.......* 1. પ્રાત:કાળમાં ગવાતો રાગ ક્યો - રાગ ભૈરવ 2. ક્રોનોમીટર એટલે કયું યંત્ર - કાલમાપક યંત્ર 3. ઇશાવાસ્ય ઉપનિષદની રચના કોણે કરી હતી - ઋષિ દધ્યક આથર્વણ 📲 *Gk ના મેસેજ નીયમીત મે...

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો

જીના ઇસીકા નામ હૈ! -ચંદ્રકાંત ઝવેરી કર્મ માટે માત્ર આત્માની શુધ્ધિ અને મનની મક્કમતા જોઈએ.માનવીએ અચૂક યાદ રાખવું કે તે ક્યારેય વૃધ્ધ કે નિવૃત નથી જ થતો.સતત યુવાન રહી જીવનનેજીવંતરાખવુંજોઈએ.  કર્ણાટકના પુર્વ સ્વાતંત્ર્ય સેનાની અને નિવૃત શિક્ષક શરણાબસવરાજ  બીસારાહલ્લી (Sharanabasavaraj Bisarahalli)પાસે કાયદાની તેમજ અન્ય બે વિષયો એમ ત્રણ વિષયોની માસ્ટર્સ ડીગ્રીઓ છે ! હાલ,૮૯ વરસની વયે શરણાબસવરાજ કન્નડ સાહિત્ય પર પીએચડી ડિગ્રી મેળવવાની તૈયારી કરી રહ્યા છે,આ અગાઉ પીએચડી માટેની પ્રવેશપરીક્ષામાં ૫૫% આવવાથી બસવરાજને પ્રવેશ મળ્યો નહતો પણ તેઓએ બીજી વખત પરીક્ષા આપીને જરુરી ૬૬% ઉપરાંત માર્ક મેળવી લીધા છે !છ સંતાનોના પિતા શરણાબસવરાજ પી.એચ.ડી. ની પરીક્ષા આપતા કદાચ પ્રથમ વિદ્યાર્થી હશે. ગાંધીજીના જીવન કાર્યોથી પ્રભાવિત હોવાથી શરણાબસવરાજે તેમના ગામ કોપ્પલની શાળામાં નોકરી સ્વીકારી સાદગીપુર્ણ જીવન જીવી પોતાની માતા રાછમ્માની સલાહ પાર પાડવાનું ધ્યેય રાખ્યું હતું ! શાળાની નોકરીની ફુરસદ વખતે તેઓએ જુદાંજુદાં વિષયો પર ૧૫ જેટલા પુસ્તકો પણ લખ્યા હતા તેમજ જુદી જુદી માસ્ટર્સ ડિગ્ર...