નાતાલ

નાતાલ એટલે જગતનાં મુકિતદાતા બાળ ઈસુનો જન્‍મ. આ દિવસ એક મહાન પર્વ એટલે કે નાતાલ. જેને આપણે ખ્રિસ્‍તીજયંતિ પણ કહીએ છીએ અને આ પર્વ આખા જગતમાં વિભિન્‍ન પ્રાંતમાં ઉજવવામાં આવે છે.

હવે આપણે નાતાલ પર્વ વિશે ઉલ્લેખ કરીએ ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે? સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ ૧૯૩૧માં એક જાહેરાતમાં થયો હતો. ઉત્તર અમેરિકાની સોફ્ટડ્રિંક્સની એક કંપનીએ નાતાલ દરમિયાન એ જાહેરાત બનાવી હતી. લાલ કપડાં, સફેદ દાઢી અને ગુલાબી ગાલ વાળો એ હસમુખો ચહેરો ઘણો જ પ્રખ્યાત થઈ ગયો. પણ, બ્રાઝિલમાં રહેતા અમુક લોકોએ ૧૯૫૦ના દાયકામાં સાન્તા ક્લોઝને બદલે “ગ્રાન્ડપા ઈન્ડિયન” નામનું પાત્ર ઊભું કર્યું. એના વિશે એક પ્રોફેસર જણાવે છે: ‘સાન્તા ક્લોઝે ગ્રાન્ડપા ઈન્ડિયનને પાછળ પાડી દીધો. તેણે બાળ ઈસુને પણ પાછળ પાડી દીધા અને ડિસેમ્બર 25એ રાખવામાં આવતી મિજબાનીનો મુખ્ય ભાગ બની ગયો.’ શુ નાતાલની ઊજવણીમાં સાન્તા ક્લોઝ જેવી એક જ ખોટી માન્યતા છે ? એ જાણવા, આજે આપણે પહેલાના જમાનાના ખ્રિસ્તીઓ વિશે જાણીએ.

‘ખ્રિસ્તીઓની શરૂઆતનાં 200
વર્ષ દરમિયાન મનાવવાનો સખત વિરોધ થયો હતો. ઈસુના જન્મદિવસને પણ એ જ લાગુ પડતું હતું.’ શા માટે? કેમ કે, ખ્રિસ્તીઓ જન્મદિવસની ઊજવણીને જૂઠા ધર્મનાં રીતરિવાજ તરીકે ગણતા હતા. એમાં તેઓએ કોઈ પણ રીતે ભાગ લેતા નહોતા. ખરુ જોવા જઈએ તો ઈસુના જન્મની તારીખ બાઇબલમાં ક્યાંય આપવામાં આવી નથી.
પ્રખ્યાત રોમન ધર્મ અને શિયાળામાં આવતો સૂર્ય પૂજાનો તહેવાર કૅથલિક ચર્ચ માટે નડતરરૂપ હતાં. ચર્ચ એને દૂર કરીને પોતાનું વર્ચસ્વ જમાવવા ચાહતું હતું. એટલે, જન્મદિવસની ઊજવણી સામે ખ્રિસ્તીઓના સખત વિરોધ છતાં, કૅથલિક ચર્ચે ચોથી સદીમાં નાતાલની શરૂઆત કરી. એક લેખકે પોતાના પુસ્તક ક્રિસમસ ઈન અમેરિકામાં જણાવ્યું કે, દર વર્ષે ડિસેમ્બર 17થી જાન્યુઆરી 1
સુધી, ‘મોટા ભાગના રોમના લોકો ખાતા-પીતા, મજા માણતા, સરઘસ કાઢતા અને બીજા તહેવારો ઊજવતા. એમ કરીને તેઓ પોતાનાં દેવ-દેવીઓની ભક્તિ કરતા.’ રોમન લોકો ડિસેમ્બર 25ના રોજ ‘અજેય સૂર્ય’નો જન્મદિવસ ઊજવતા હતા. એ જ દિવસે નાતાલની શરૂઆત કરીને ચર્ચે ઘણા રોમન લોકોને સૂર્યનો જન્મદિવસ ઊજવવાને બદલે ઈસુનો જન્મદિવસ ઊજવવા મનાવી લીધા. સાન્તા ક્લોઝ, એ બાયોગ્રાફીના લેખકે જણાવ્યું કે, રોમનો ‘શિયાળાના તહેવારો સાથે જોડાયેલી દરેક બાબતોનો હજુ પણ આનંદ માણતા હતા.’ હકીકતમાં, તેઓ જૂના રિવાજોને નવા તહેવારોના રૂપમાં ઉજવવા લાગ્યા.
જેવી રીતે ઝાડની ડાળીઓને સીધી કરી શકાતી નથી, એવી જ રીતે, નાતાલના રીતરિવાજો એટલાં ગૂંચવણભર્યાં છે કે એને ‘સીધાં કરી શકાતા નથી

નાતાલનું સાચુ સુખ એમ છે કે આપણે સૌએ પ્રત્‍યેક જીવન પ્રત્‍યે આદર અને સન્‍માનની ભાવના વિકસાવવી જોઈએ. આપણા પડોશીઓ સાથે પ્રેમભાવ રાખીએ. ગરીબોની મદદ કરીએ, બિમારીની ખબર લઈએ અને અપંગ - લાચાર, વૃદ્ધોની સેવા કરીએ અને આ રીતે આપણે નાતાલને ઉજવીએ. આપણા ઘરનાં સર્વ મળીને પ્રાર્થના કરીએ અને સાચા હૃદયથી આપણા ગુનાઓની માફી માંગીએ અને એવો પશ્ચાતાપ કરીએ કે જીવનમાં ભૂલોને ફરીવાર ન કરીએ અને એકબીજાથી છલ-કપટની ભાવનાને દૂર કરીએ. પ્રેમભર્યુ જીવન પવિત્રતા અને શાંતિથી જીવીએ. નાતાલ આપણને એ શીખવાડે છે કે બાળ ઈસુને કયાંય જગ્‍યા ન મળી. પરંતુ બાળ ઈસુ આપણા હૃદયમાં રહેવા માંગે છે તો આજથી જ આપણે આપણા હૃદયમાં ઈસુને સ્‍થાન આપીએ અને આપણા હૃદયનું દ્વાર ઈશ્વર માટે ખુલ્લુ રાખીએ. ગંદુ અને પાપમય જીવન દૂર કરીએ તો આ પવિત્ર પર્વની વધામણી હૃદયથી એકબીજાને આપીએ તો આ નાતાલની ઉજવણી એ સાચા અર્થમાં હૃદયપૂર્વકની ઉજવણી કહેવાય.
માતા મરિયમનો વિવાહ યુસુફ નામનાં વ્યકિત સાથે નક્કિ થયો. વિવાહ પહેલાં માતા મરિયમ પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી થઇ. યુસુફ એક ધાર્મિક વ્યકિત હતા. તેમના મનમાં કનિદૈ લાકિઅ કાંઇક બીજું આવે એ પહેલાં તેનાં સ્વપ્નમાં એક સ્વર્ગને દર્શન આપ્યંું અને કહ્યું કે યુસુફ! તારી પત્નિ મરિયમ પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી કનિદૈ લાકિઅ થશે. અને અકિલા તેને જે પુત્ર અવતરશે તેનું નામ તું ઇસું પાડશે. આ પુત્ર સર્વ માનવજાર્તિનાં ર્ઉધ્ધાર માટે પૃથ્વી પર માનવરૂપમાં જન્મ લેશે. કનિદૈ લાકિઅ જે પાપ -ગુના નફરતને મિટાવવા જન્મ લેશે અને જુઓ કે આ ભવિષ્યવાણી સાચી ઠરી અકીલા કે ડિસેમ્બની ૨૪મી તારીખની મધ્યરાતિમાં બાળ ઇસુએ માનવરૂપમાં કનિદૈ લાકિઅ પૃથ્વી પર જન્મ લીધો. જેનંુ નામ ઇમાનુએલ એટલે કે ''દેવ આપણી સાથે'' છે. જ્યારે ભરવાડો સીમમાં ઘેટા - બકરાં ચરાવતાં હતાં ત્યારે આકાશમાંથી કનિદૈ લાકિઅ દેવદુત ઉતર્યા ત્યારે ભરવાડો બી ગયા. ત્યારે દેવદુતો એ મહિમા - સહિત એ સુસમાચાર આપ્યા કે દાઉદ નગરમાં એક મુકિતદાતાનો જન્મ થયો છે જે કનિદૈ લાકિઅ પૂર્વ સંસાર ઉપર રોજ કરશે. અને સારી સૃષ્ટિમાં ખુશી છવાઇ જશે. ભરવાડોએ આશ્ચર્ય ચકિત થઇને પુછયું કે આ મુકતદાતા અમને, કયાં મળશે! ત્યારે કનિદૈ લાકિઅ દેવદુતોએ જણાવ્યું કે પુર્વમાં એક પ્રકાશિત તારો તમે જોશો એ તમને જ્યાં દોરી જશે અને જે જગ્યાએ ઉભો રહેશે તે જગ્યાએ તમે બાળઇસુને એક સાધારણ કનિદૈ લાકિઅ ગમાણમાં લુંગડામાં લપેટાયેલો મળશે. જે શાંતિનો રાજકુમાર કહેવાશે. ત્રણે ભરવાડો આ સાંભળીને તારાની પાછળ પાછળ ગયા અને આ શાંતિના સરદારને ભેટ આપવા માટે સોૈથી મુલ્યવાન વસ્તુ જેવી કે સોનુ, બોળ, (ગંધરસ) અને લોબાન લઇને ગયા.અને જ્યાં તારો થંભી ગયો. ત્યાં જઇને બાળ ઇસુના દર્શન કર્યા. અને અમુલ્ય ભેટનું અર્પણ કર્યુ. જેના કારણે ખ્રિસ્તી લોક નાતાલ નાં પવિત્ર તહેવારનાં એકબીજાને ભેટ - સોગાદો આપીને પોતાના ખુશી અને ઇશ્વર પ્રત્યેમાં પ્રેમને પંદશિત કરે છે. નાતાલમાં બજારોમાં પણ ક્રિસમસ, ટ્રી, ભેટ, કેક,સાંતાકલોઝ,કેન્ડલ, મિઠાઇમાં વગેરે જોવા મળે છે. ભેટ વિશે જાણીએ છીએ. સ્વર્ગદુત : સ્વર્ગદુત સૌથી પ્રથમ અને સૌથી મહત્વનું છે. કેમકે મોટા આનંદના શુભ સમાચાર લઇને આકાશમાંથી ધરતી પર સંદેશ આપવા આવ્યા હતાં. તારોઃ તારો એ ઇશ્વરના જન્મનું પ્રતીક છે. જેનાં કારણે ખ્રિસ્તી ઘરોમાં તારો ઘર- આંગણે લગાડવામાં આવે છે કે કેમ એકબીજાને ભેટ આપીએ છીએ. ક્રિસમસ ટ્રીઃ સૌ પ્રથમ જર્મનીમાં ક્રિસમસ ટ્રીનો પ્રારંભ થયો હતો. કારણકે કડકડતી ઠંડીમાં અને ભયાનક રાત્રીના બાળ ઇસુનો જન્મ થયો ત્યારે ગોડ ઉપર બરફવર્ષા થઇ રહી હતી. જે એક સફેદ રૂની જેમ ચમકતુ હતું અને એ જ રીતે આપણે ઘર અને ચર્ચને ક્રિસમસટ્રીથી સજાવીએ છીએ. આ પણ પ્રભુ ઇસુના જન્મનું પ્રતીક છે. ક્રિસમસ ટ્રી દેવદારના વૃક્ષ તરીકે જાણવામાં આવે છે. ક્રિસમસ કાર્ડઃ સૌ પ્રથમ ઇગ્લેન્ડના સર હેનરી કોલ નામના શ્રધ્ધાળુએ છપાવ્યું સન ૧૮૪૩માં ક્રિસમસ કાર્ડની તથા ચાલુ થઇ આ રીતે ક્રિસમસની શુભેચ્છા એકબીજાને કાર્ડ દ્વારા પાઠવીએ છીએ. સાંતા કલોઝઃ સાંતા કલોઝ જેનું અસલ નામ 'સંત નિકોલસ' જે ગ્રીક આઇલેન્ડના રહેવાસી હતાં. જે ખૂબ ઠીંગણા હતાં. જે પોતાની પાસે લાલ, મોટો થેલો રાખતા હતાં. જેમાં ગીફટના રૂપમાં ચોકલેટ, બિસ્કીટ વગેરે રાખતા હતાં. જે બાળકોને ભેટ આપતા હતા. જેથી બાળકો તેમને પસંદ કરતા હતા અને તેમની આવવાની રાહ જોતા હોય છે. જેમને ક્રિસમસ ફાધર તરીકે સંબોધે છે. જેને કારણે સ્કુલ કોલેજોમાં બાળકો લાલ કપડાં પહેરીને સાંતા કલોઝ બને છે. અને ઘણા ઘરોમાં માતા-પિતા બાળકોને કહે છે કે ૨૪ ડિસેમ્બર રાતે સાંતા કલોઝ, આવીને તમને ભેટ આપશે. ગભાણઃ ખ્રિસ્તી ઘરોમાં ગભાણ બનાવવામાં આવે છે. જેના દ્વારા લોકો બાળ ઇસુને પોતાના ઘરમાં આમંત્રણ આપે છે. એટલે એટલા માટે ગભાણ પણ નાતાલનો એક મોટો ભાગ છે. પ્રાર્થના : પ્રાર્થના એ આંતરીક ભાવનાઓને બહાર લાવવાનું માધ્યમ છે. પ્રાર્થનામાં બહુ શકિત છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના હંમેશા પૂરી થાય છે. પ્રેમઃ સૌથી મહત્વપૂર્ણ પ્રતીકે છે 'પ્રેમ' તેની સાથે સાથે ત્યાગ ક્ષમા એકબીજાની સહાયતા કરાવી એ નાતાલનો ખરો સંદેશ છે. ગંભીરતાથી એ વાત પર પ્રકાર પાડીએ કે શું આપણે આપ સમાં પ્રેમભાવ રાખીએ છીએ આપણા પડોશી, સગા- સબંધી, મિત્રમંડળ સાથે પ્રેમ ભાવથી રહીએ છીએ. ગરીબોની સેવા, સહાયતા કરીએ છીએ બદલાની ભાવના દૂર કરી આપણા દુશ્મનોને ક્ષમા આપીએ છીએ. ક્ષમા એ આપણા જીવનના ખૂબ જરૂરી છે. કોઇ હૃદયથી ક્ષમા માંગે અને બીજીવાર ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરે તો આપણે દીલથી તેને ક્ષમા આપવી જોઇએ. આપણે હૃદયને સાફ કરી અપંગ - લાચારની સહાયતા કરવી તેમજ પશ્ચાતાપ કરવો એ જ નાતાલનો સંદેશ છે. મીણબતી : મીણબતી એક પ્રકાશમય રૂપમાં આપણે જોઇએ છીએ. આપણા ઘરોની જેમ મીણબતી પેટાવીને અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવીએ છીએ તેમ ખ્રસ્તી જયંતિમાં પણ ઇસુના આક્રમણ સમયે મીણબતી જલાવીને સ્વાગત કરીએ છીએ. કારણકે ઇશ્વરે કહ્યું છે કે ''જગતનું અજવાળું હું છું'' તો કેન્ડલ જલાવીને સંસારમાં અજવાળુ ફેલાવીને છીએ અને ઇશ્વરનું સ્વાગત કરીએ છીએ. કેક : જે રીતે આપણે ખુશીના દિવસે મો મીઠુ કરીએ છીએ એ જ રીતે ખ્રીસ્તી લોકો એકબીજાને કેક ખવડાવી પોતાના જીવનમાં મોટા આનંદની વાત છે. તેથી તે દિવસે કેક ખવડાવીને આપણા આનંદને વ્યકત કરીએ છીએ. નાતાલનો એક શુભ સંદેશ છે કે એકબીજાની સહાયતા કરવી જોઇએ. આપણા પરિવારોમાં એકતા, પ્રેમ - પ્રાર્થના આ સર્વ ફકત નાતાલના સમયે નહી પરંતુ આજીવન તેને અમલમાં લેવું જોઇએ. અપંગ, લાચાર, ગરીબની સહાયતા કરવી જોઇએ.

આજે આપણે કહીશું કે આવ્યો મોૈસમ ખુશીએ તો એ ખોટું નહી કહેવાય! કારણ કે આજના દિવસે આપણે પુરી ખુશીને આનંદ ઉઠાવીએ છીએ. આપણા સગા - સંબંધી, મિત્રો, અડોશ પડોશ કનિદૈ લાકિઅ બધાની સાથે ખુશીનું પર્વ મનાવીએ છીએ.જેને હિન્દીમાં ''બડા દિન''અંગ્રેજીમાં ક્રિસમસ અન ગુજરાતીમાં નાતાલ કહીએ છીએ. વર્ષનો આખરી મહિનો આપણને કનિદૈ લાકિઅ ખુશી દઇને અકિલા જાય છે. કારણ કે ૨૪ ડિસેમ્બરની મધ્યરાત્રીએ બેથલેહેમ શહેરના દાઉદ નગરમાં બાળ ઇસુનો જન્મ થયો હતો. આ રાત્રિને નિર્મળ અને કનિદૈ લાકિઅ શાંત રાત્રિના નામે સંબોધવામાં આવે છે. કારણ કે ઇશ્વરે પોતાનાં એકના પુત્રને અકીલા માવનજાત નાં ઉધ્ધાર માટે અર્પી દીધો કે જેના નામ પર જે કનિદૈ લાકિઅ કોઇ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પરંતુ તે અનંતજીવન પામે. હવે આપણે ખ્રિસ્તજયંતિ વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરીશુું માતા મરિયમનો વિવાહ કનિદૈ લાકિઅ યુસુફ નામનાં વ્યકિત સાથે નક્કિ થયો. વિવાહ પહેલાં માતા મરિયમ પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી થઇ. યુસુફ એક ધાર્મિક વ્યકિત હતા. તેમના મનમાં કાંઇક કનિદૈ લાકિઅ બીજું આવે એ પહેલાં તેનાં સ્વપ્નમાં એક સ્વર્ગને દર્શન આપ્યંું અને કહ્યું કે યુસુફ! તારી પત્નિ મરિયમ પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી થશે. કનિદૈ લાકિઅ અને તેને જે પુત્ર અવતરશે તેનું નામ તું ઇસું પાડશે. આ પુત્ર સર્વ માનવજાર્તિનાં ર્ઉધ્ધાર માટે પૃથ્વી પર માનવરૂપમાં જન્મ લેશે. જે પાપ -ગુના કનિદૈ લાકિઅ નફરતને મિટાવવા જન્મ લેશે અને જુઓ કે આ ભવિષ્યવાણી સાચી ઠરી કે ડિસેમ્બની ૨૪મી તારીખની મધ્યરાતિમાં બાળ ઇસુએ માનવરૂપમાં પૃથ્વી પર જન્મ લીધો. જેનંુ નામ ઇમાનુએલ એટલે કે ''દેવ આપણી સાથે'' છે. જ્યારે ભરવાડો સીમમાં ઘેટા - બકરાં ચરાવતાં હતાં ત્યારે આકાશમાંથી દેવદુત ઉતર્યા ત્યારે ભરવાડો બી ગયા. ત્યારે દેવદુતો એ મહિમા - સહિત એ સુસમાચાર આપ્યા કે દાઉદ નગરમાં એક મુકિતદાતાનો જન્મ થયો છે જે પૂર્વ સંસાર ઉપર રોજ કરશે. અને સારી સૃષ્ટિમાં ખુશી છવાઇ જશે. ભરવાડોએ આશ્ચર્ય ચકિત થઇને પુછયું કે આ મુકતદાતા અમને, કયાં મળશે! ત્યારે દેવદુતોએ જણાવ્યું કે પુર્વમાં એક પ્રકાશિત તારો તમે જોશો એ તમને જ્યાં દોરી જશે અને જે જગ્યાએ ઉભો રહેશે તે જગ્યાએ તમે બાળઇસુને એક સાધારણ ગમાણમાં લુંગડામાં લપેટાયેલો મળશે. જે શાંતિનો રાજકુમાર કહેવાશે. ત્રણે ભરવાડો આ સાંભળીને તારાની પાછળ પાછળ ગયા અને આ શાંતિના સરદારને ભેટ આપવા માટે સોૈથી મુલ્યવાન વસ્તુ જેવી કે સોનુ, બોળ, (ગંધરસ) અને લોબાન લઇને ગયા.અને જ્યાં તારો થંભી ગયો. ત્યાં જઇને બાળ ઇસુના દર્શન કર્યા. અને અમુલ્ય ભેટનું અર્પણ કર્યુ. જેના કારણે ખ્રિસ્તી લોક નાતાલ નાં પવિત્ર તહેવારનાં એકબીજાને ભેટ - સોગાદો આપીને પોતાના ખુશી અને ઇશ્વર પ્રત્યેમાં પ્રેમને પંદશિત કરે છે. નાતાલમાં બજારોમાં પણ ક્રિસમસ, ટ્રી, ભેટ, કેક,સાંતાકલોઝ,કેન્ડલ, મિઠાઇમાં વગેરે જોવા મળે છે. ભેટ વિશે જાણીએ છીએ. સ્વર્ગદુત : સ્વર્ગદુત સૌથી પ્રથમ અને સૌથી મહત્વનું છે. કેમકે મોટા આનંદના શુભ સમાચાર લઇને આકાશમાંથી ધરતી પર સંદેશ આપવા આવ્યા હતાં. તારોઃ તારો એ ઇશ્વરના જન્મનું પ્રતીક છે. જેનાં કારણે ખ્રિસ્તી ઘરોમાં તારો ઘર- આંગણે લગાડવામાં આવે છે કે કેમ એકબીજાને ભેટ આપીએ છીએ. ક્રિસમસ ટ્રીઃ સૌ પ્રથમ જર્મનીમાં ક્રિસમસ ટ્રીનો પ્રારંભ થયો હતો. કારણકે કડકડતી ઠંડીમાં અને ભયાનક રાત્રીના બાળ ઇસુનો જન્મ થયો ત્યારે ગોડ ઉપર બરફવર્ષા થઇ રહી હતી. જે એક સફેદ રૂની જેમ ચમકતુ હતું અને એ જ રીતે આપણે ઘર અને ચર્ચને ક્રિસમસટ્રીથી સજાવીએ છીએ. આ પણ પ્રભુ ઇસુના જન્મનું પ્રતીક છે. ક્રિસમસ ટ્રી દેવદારના વૃક્ષ તરીકે જાણવામાં આવે છે. ક્રિસમસ કાર્ડઃ સૌ પ્રથમ ઇગ્લેન્ડના સર હેનરી કોલ નામના શ્રધ્ધાળુએ છપાવ્યું સન ૧૮૪૩માં ક્રિસમસ કાર્ડની તથા ચાલુ થઇ આ રીતે ક્રિસમસની શુભેચ્છા એકબીજાને કાર્ડ દ્વારા પાઠવીએ છીએ. સાંતા કલોઝઃ સાંતા કલોઝ જેનું અસલ નામ 'સંત નિકોલસ' જે ગ્રીક આઇલેન્ડના રહેવાસી હતાં. જે ખૂબ ઠીંગણા હતાં. જે પોતાની પાસે લાલ, મોટો થેલો રાખતા હતાં. જેમાં ગીફટના રૂપમાં ચોકલેટ, બિસ્કીટ વગેરે રાખતા હતાં. જે બાળકોને ભેટ આપતા હતા. જેથી બાળકો તેમને પસંદ કરતા હતા અને તેમની આવવાની રાહ જોતા હોય છે. જેમને ક્રિસમસ ફાધર તરીકે સંબોધે છે. જેને કારણે સ્કુલ કોલેજોમાં બાળકો લાલ કપડાં પહેરીને સાંતા કલોઝ બને છે. અને ઘણા ઘરોમાં માતા-પિતા બાળકોને કહે છે કે ૨૪ ડિસેમ્બર રાતે સાંતા કલોઝ, આવીને તમને ભેટ આપશે. ગભાણઃ ખ્રિસ્તી ઘરોમાં ગભાણ બનાવવામાં આવે છે. જેના દ્વારા લોકો બાળ ઇસુને પોતાના ઘરમાં આમંત્રણ આપે છે. એટલે એટલા માટે ગભાણ પણ નાતાલનો એક મોટો ભાગ છે. પ્રાર્થના : પ્રાર્થના એ આંતરીક ભાવનાઓને બહાર લાવવાનું માધ્યમ છે. પ્રાર્થનામાં બહુ શકિત છે. હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના હંમેશા પૂરી થાય છે. પ્રેમઃ સૌથી મહત્વપૂર્ણ પ્રતીકે છે 'પ્રેમ' તેની સાથે સાથે ત્યાગ ક્ષમા એકબીજાની સહાયતા કરાવી એ નાતાલનો ખરો સંદેશ છે. ગંભીરતાથી એ વાત પર પ્રકાર પાડીએ કે શું આપણે આપ સમાં પ્રેમભાવ રાખીએ છીએ આપણા પડોશી, સગા- સબંધી, મિત્રમંડળ સાથે પ્રેમ ભાવથી રહીએ છીએ. ગરીબોની સેવા, સહાયતા કરીએ છીએ બદલાની ભાવના દૂર કરી આપણા દુશ્મનોને ક્ષમા આપીએ છીએ. ક્ષમા એ આપણા જીવનના ખૂબ જરૂરી છે. કોઇ હૃદયથી ક્ષમા માંગે અને બીજીવાર ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરે તો આપણે દીલથી તેને ક્ષમા આપવી જોઇએ. આપણે હૃદયને સાફ કરી અપંગ - લાચારની સહાયતા કરવી તેમજ પશ્ચાતાપ કરવો એ જ નાતાલનો સંદેશ છે. મીણબતી : મીણબતી એક પ્રકાશમય રૂપમાં આપણે જોઇએ છીએ. આપણા ઘરોની જેમ મીણબતી પેટાવીને અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવીએ છીએ તેમ ખ્રસ્તી જયંતિમાં પણ ઇસુના આક્રમણ સમયે મીણબતી જલાવીને સ્વાગત કરીએ છીએ. કારણકે ઇશ્વરે કહ્યું છે કે ''જગતનું અજવાળું હું છું'' તો કેન્ડલ જલાવીને સંસારમાં અજવાળુ ફેલાવીને છીએ અને ઇશ્વરનું સ્વાગત કરીએ છીએ. કેક : જે રીતે આપણે ખુશીના દિવસે મો મીઠુ કરીએ છીએ એ જ રીતે ખ્રીસ્તી લોકો એકબીજાને કેક ખવડાવી પોતાના જીવનમાં મોટા આનંદની વાત છે. તેથી તે દિવસે કેક ખવડાવીને આપણા આનંદને વ્યકત કરીએ છીએ. નાતાલનો એક શુભ સંદેશ છે કે એકબીજાની સહાયતા કરવી જોઇએ. આપણા પરિવારોમાં એકતા, પ્રેમ - પ્રાર્થના આ સર્વ ફકત નાતાલના સમયે નહી પરંતુ આજીવન તેને અમલમાં લેવું જોઇએ. અપંગ, લાચાર, ગરીબની સહાયતા કરવી જોઇએ. નાતાલ દરેકના જીવનમાં ખુશી લઇને આવે કારણ કે Joy Is Christmas Christmas Is Joy ઠંડીના આ વાતાવરણમાં પાછો આવ્યો મોસમ ખુશી અને પ્રેમનો પાછો આવ્યો મોસમ ઘર સજાવટનો, પાછો આવ્યો મોસમ કેક - પકવાન બનાવવાનો, પાછો આવ્યો મોસમ આપણી ભૂલો માટે પશ્ચાતાપ કરવાનો પાછો આવ્યો મોસમ ઇસુના સ્વાગતનો એટલે કે નાતાલ. મારા પ્રિય ભાઇઓ અને બહેનો સગા - સંબંધીઓ આ મોસમ ને આપણે કયારેય જવા ન દઇએે. કારણ કે નાતાલ ખુશીઓનો ભંડાર છે. આપણા હૃદયના દ્વાર ખુલ્લા રાખીએ કારણકે ઇશ્વર હંમેશા તેમા વાસ કરે છે. આજ આપણી હાર્દિક ઇચ્છા છે. નાતાલની ખુશી દરેક અમીર - ગરીબ, વૃદ્ધ લાચાર સર્વના મનમાં કાયમ રહે. સર્વને નાતાલ અને નવા વર્ષની શુભકામના નવું વર્ષ આપણા મા રહે નવી ઉંમગ, નવી ખુશીઓ લઇને આવેે એવી આશા રાખીએ છીએ. HAPPY CHRISTMAS & HAPPY NEW YEAR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ