પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Gujarati Patralekhan|પત્રલેખન સરળ સમજૂતી

છબી

Celebrating 127 th Anniversary of Swami Vivekananda's World-Famous Address at World’s Parliament of Religions on September 11, 1893.

છબી
Celebrating 127 th Anniversary of Swami Vivekananda's World-Famous Address at World’s Parliament of Religions on September 11, 1893. -Sidhdharth Patel   09/11, this number is forever engraved on the minds of millions of people around the world, due to two unforgettable events that took place on this date. Both of these incidents have a connection with United States of America. One is the unforgettable stigma in the history of humanity, the highest form of terror carried out in leadership of Osama Bin Laden, crashing two Airplanes at the World Trade Center towers in New York in 2001, killing nearly 3,000 people.   So on the other hand, on the same date in the year 1893, before 127 years, an event took place which has given eternal glory to Bharat Mata. This is the same date when Swami Vivekananda, the heroic son of Bharat Mata, presented the principles of Hinduism or Sanatan Dharma to the Western countries for the first time ever in the history at World’s Parliament of ...

*કર્મયોગ : આધુનિક માનવની શાંતિની શોધનો શાસ્ત્રો દ્વારા કંડારીત નિશ્ચિંત માર્ગ*

છબી
  *કર્મયોગ : આધુનિક માનવની શાંતિની શોધનો શાસ્ત્રો દ્વારા કંડારીત નિશ્ચિંત માર્ગ* -સિધ્ધાર્થ પટેલ “જે વ્યક્તિ અકર્મમાં કર્મ અને કર્મમાં અકર્મ જોઈ શકે છે, તે ખરેખર વિદ્વાન છે” – ભગવદ ગીતા (૪.૧૮) ઉપરના વાક્યમાં વિરોધાભાસ જરૂર દેખાય છે, પણ જો તેને સમજી લેવામાં આવે તો તે આધુનિક અનેક સમસ્યાઓનું સમાધાન બની શકે છે.     *કર્મવિજ્ઞાનનું અજ્ઞાન એ જ દુઃખનું કારણ:*  જગતના કોઈ પણ કાર્યને જો સફળતાપૂર્વક પર પાળવું હોય, તો તે માટે જરૂરી છે કુશળતા. આમ કર્મયોગ પણ એક જીવવાની કુશળતા જ છે. “યોગઃ કર્મસુ કૌશલમ” (ભગવદ ગીતા – ૨.૫૦) જેનો અર્થ થાય છે “યોગ એ કાર્યમાં કુશળતા છે.” આ કુશળતા છે જીવવાની, કુશળતા છે શાંતિ મેળવવાની, કુશળતા છે સફળ થવાની, કુશળતા છે અધ્યાત્મિક બુલંદીઓ પ્રાપ્ત કરવાની અને મોક્ષ પ્રાપ્ત કરવાની.  આપણું દુર્ભાગ્ય એ છે કે પશ્ચિમીકરણના ધૂમાડામાં આપણી આંખો આ મૂળભૂત સિદ્ધાંતો તરફ નજર દોડાવી શકતી નથી. આ અજ્ઞાનને કારણે તો અર્જુન પણ વિશ્વના સૌથી ભીષણ યુદ્ધ મહાભારતના સમયે પણ યુદ્ધ શરૂ થતાં પહેલા જ સામા પક્ષે સગા-વ્હાલાને જોઈને હથિયારો હેઠા ફેંકવા મજબૂર થયો હતો. કોઈ ...

સામનો કરશો તો જ જીતશો

છબી
  સામનો કરશો તો જ જીતશો -શૈલેષ રાઠોડ "અભિધેય" મુશ્કેલીઓ હમેશાં આપણને બુદ્ધિમાન બનાવે છે જ્યારે સમૃદ્ધિ મોટા ભાગે સારા -નરસાનો ફરક નથી સમજી શકતી . વર્તમાન સમયમાં , દરેક વ્યક્તિ તેના જીવનની મુશ્કેલીઓથી ખૂબ જ ચિંતિત છે, એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને જીવનમાં કોઈ મુશ્કેલી અથવા કોઈ તકલીફ ન હોય!મુશ્કેલીઓને કારણે વ્યક્તિ ઘણીવાર અસ્વસ્થ થઈ જાય છે અને માનસિક તાણમાંથી પસાર થાય છે પણ યાદ રાખીએ કે આ માત્ર તમારી સાથે જ નથી બનતું પણ દરેક વ્યક્તિના જીવનમાં ચોક્કસ કોઈક સમસ્યા તો હોય જ છે.    મુશ્કેલીઓ , તકલીફો અને વિઘ્નો — એ કોઈ પણ મહાપુરુષની મહાનતાની પારાશીશી છે. સામાન્ય સંજોગોમાં ગુણિયલ રહેતી વ્યક્તિ વિપરીત સંજોગોમાં કેવો અભિગમ અપનાવે છે એ તેનો સાચો પરિચય બની રહે છે. હમેશા મુસીબતો આપણી સામે આવે છે અને આપણે કંટાળી જઈયે છીએ અને તે સમયે આપણને સમજ નથી પડતી કે સાચું શુ છે ને ખોટું શું છે.? દરેક વ્યક્તિઓની પોતાની પરિસ્થિતિનો સામનો કરવાની પધ્ધતિ અલગ અલગ હોય છે. કોઈવાર આપણી જિંદગીમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે અને આવા સમયે કેટલાક લોકો ભાંગી પડે છે. તો કેટલાક ...

Latest Motivational Speech Sanjay Raval

છબી

New Education Policy,Innovation and Teachers Role,નવી શિક્ષણનીતિ,ઇનોવેશન...

છબી