પોસ્ટ્સ

શિક્ષણ:મિશનજ્યોત. -શૈલેષ રાઠોડ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

શાળામાં રમાડી શકાઈ તેવી મનોરંજક સરળ રમત

છબી
શાળામાં રમાડી શકાઈ તેવી મનોરંજક સરળ રમત

ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

છબી
ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે. ☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો......  જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -30/11/2018 પરીક્ષા ની તારીખ -30/03/2019 ☑ *ડોક્યુમેન્ટ:*  🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ, 🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી, 🏻આધારકાર્ડ(ફરજિયાત નથી)  *આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.*

પાઠ 4 જમણવાર Gujarati Standard 2

છબી
પાઠ 4 જમણવાર Gujarati Standard 2

મિશન વિદ્યા અને ટેટ પ્રશ્નપત્રો

 *મિશન વિદ્યા X5 મોનિટરિંગ બાબત લેટેસ્ટ પરિપત્ર તારીખ :-31/08/2018.*  *CRC એ અન્ય જિલ્લા માં મોનિટરિંગ માટે જવાનુ રહેશે*  https://goo.gl/hkRZKy  *મિશન વિદ્યા રિવ્યુ બેઠક બાબત પરિપત્ર*  *નિયામકશ્રી ની અધ્યક્ષતામાં દરેક જિલ્લામાં યોજાશે રિવ્યૂ બેઠક* *વાંચો આ પરિપત્ર ક્યા જિલ્લા માં ક્યારે યોજાશે બેઠક ?*  https://goo.gl/9oiuzL ⏱⏳⌛⚖ *સપ્ટેમ્બર માસ દરમ્યાન વિજ્ઞાાન મેળા યોજવામાં આવશે ત્યારે.. નવા આઇડિયા માટે GCERT દ્વારા બહાર પાડેલ 400 વિજ્ઞાાન પ્રોજેકટ એક જ ફાઈલમાં.*  *ડાઉનલોડ કરો PDF  ફાઇલ.*   https://goo.gl/amwrzS  મિત્રો ! ટાટ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હંમેશની જેમ શિક્ષણ જગત આપના માટે લાવ્યા છે ટાટ મોડેલ પેપર સિરીઝ. તો આજે જ ડાઉનલોડ કરી તમારી તૈયારી ચકાસી લો..  *TAT Exam Part 1 Model Paper 1*  https://goo.gl/LDrxsy  *TAT Exam Part 1 Model Paper 2*  https://goo.gl/2d9ywT  *TAT Exam Part 1 Model Paper 3*  https://goo.gl/epvDTo * TAT મનોવિજ્ઞાન ~ જુના પેપરમાં પૂછાયેલા પ્રશ્નો...* * તમામ પરીક્ષામાં પૂછાયેલ ...

💥 *પોલીસ ભરતી માટે શીક્ષણજગતના 8⃣ મોડેલ પેપર.....*

 *પોલીસ ભરતી માટે શીક્ષણજગતના  8⃣ મોડેલ પેપર.....*  આવનારી પોલીસ ભરતી માટે શીક્ષણજગતના પરફેકટ મોડેલ પેપર ડાઉનલોડ કરો. ✍ *પોલીસ મોડેલ પેપર નં. 8* https://goo.gl/MEDz1k ✍ *પોલીસ મોડેલ પેપર નં. 7* https://goo.gl/4qMRPP ✍ *પોલીસ મોડેલ પેપર નં. 6* https://goo.gl/BC1Px3 ✍ *પોલીસ મોડેલ પેપર નં. 5* https://goo.gl/8Uzk4q ✍ *પોલીસ મોડેલ પેપર નં. 4* https://goo.gl/fELRSN ✍ *પોલીસ મોડેલ પેપર નં. 3* https://goo.gl/ugruxx ✍ *પોલીસ મોડેલ પેપર નં. 1* https://goo.gl/DwBoSL ✍ *પોલીસ મોડેલ પેપર નં. 2* https://goo.gl/vd9sMR ---------------------------------------------------  *પોલીસ કોન્સ્ટેબલ  પરીક્ષા ની તૈયારી માટેની બેસ્ટ નોલેજ પાવર બુક માટેની લીન્ક*⤵ કિમત માત્ર રૂ. 270 https://goo.gl/2PvGvy

*પાનકાર્ડ ઑનલાઇન ડાઉનલોડ કરવા ની પ્રોસેસ*

*પાનકાર્ડ ઑનલાઇન ડાઉનલોડ કરવા ની પ્રોસેસ* *હવે તમે આધારકાર્ડની જેમ પાનકાર્ડ પણ ઑનલાઇન ડાઉનલોડ કરી શકશો- ટૂંક સમયમા સેવા શરુ* *24 કલાક મા પાનકાર્ડ ઑનલાઇન ડાઉનલોડ કરવા ની પ્રોસેસ જાણો*  https://goo.gl/VzrAsA

કર્મચારી મોંઘવારી લાભ અને પરિપત્ર

 *રાજ્ય સરકાર ના કર્મચારીઓ ને મળી જન્માષ્ટમી ની ભેટ* *મોંઘવારી ભથ્થામાં VIEW વધારો* *અખબાર યાદી વાંચવા⤵⤵* https://www.edumatireals.in/2018/09/2-percentage-da-declared-by-gujarat_1.html?m=1 ➖➖➖➖➖➖➖➖ ✍  *વધની સીનીયો રીટી ૨ વર્ષને બદલે ૨ આંતરિક કેમ્પ અને ૨ વધ ઘટ કેમ્પ સુધી ગણવા બાબત* *લેટેસ્ટ પરિપત્ર - નિયામકશ્રી⬆⬆* https://www.edumatireals.in/2018/09/vadh-badali-ni-seniority-niyam-ma-ferfar.html?m=1